મુખ્ય સામગ્રી પર જાઓ

Titles and Names of the Church વિશે બાઇબલની કલમો: Temple of God

2 કલમો · 45 પાસાં

Temple of God વિશે કલમો

  1. ¶ તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો, અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે, એ શું તમે નથી જાણતા?

  2. જો કોઈ ઈશ્વરના સભાસ્થાનનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે ભક્તિસ્થાન તમે છો.