મુખ્ય સામગ્રી પર જાઓ

Titles and Names of Saints વિશે બાઇબલની કલમો: Members of Christ

2 કલમો · 81 પાસાં

Members of Christ વિશે કલમો

  1. આપણાં શરીરો ખ્રિસ્તનાં અંગો છે, એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તનાં અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાઓ.

  2. કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.