The Vine વિશે બાઇબલની કલમો: (Its fruitful branches,) of saints
(Its fruitful branches,) of saints વિશે કલમો
¶ હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.