મુખ્ય સામગ્રી પર જાઓ

The Pharisees વિશે બાઇબલની કલમો: Left Judea for a time on account of

3 કલમો · 42 પાસાં

"The Pharisees" શોધો

Left Judea for a time on account of વિશે કલમો

  1. ¶ હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.

  2. ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,

  3. ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.