મુખ્ય સામગ્રી પર જાઓ

The Moon વિશે બાઇબલની કલમો: For signs and seasons

2 કલમો · 29 પાસાં

For signs and seasons વિશે કલમો

  1. ¶ ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.

  2. ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.