મુખ્ય સામગ્રી પર જાઓ

The Levites વિશે બાઇબલની કલમો: Numbered separately after the people from a month old

3 કલમો · 63 પાસાં

"The Levites" શોધો

Numbered separately after the people from a month old વિશે કલમો

  1. ¶ સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,

  2. લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર.”

  3. એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.