મુખ્ય સામગ્રી પર જાઓ

The Levites વિશે બાઇબલની કલમો: Not numbered with Israel

3 કલમો · 63 પાસાં

"The Levites" શોધો

Not numbered with Israel વિશે કલમો

  1. ¶ પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ.

  2. કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે,

  3. ‘તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.’”