Syria વિશે બાઇબલની કલમો: Subdued and its inhabitants taken captive by Assyria
Subdued and its inhabitants taken captive by Assyria વિશે કલમો
આશ્શૂરના રાજાએ તેનું સાંભળ્યું અને દમસ્કસ પર ચઢાઈ કરીને તે કબજે કર્યું, ત્યાંના લોકોને બંદીવાન કરી પકડીને કીર લઈ ગયો. તેણે અરામના રાજા રસીનને મારી નાખ્યો.