Spear વિશે બાઇબલની કલમો: Illustrative of the bitterness of the wicked
Illustrative of the bitterness of the wicked વિશે કલમો
મારો આત્મા સિંહોની મધ્યે છે; અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે.