મુખ્ય સામગ્રી પર જાઓ

Simplicity વિશે બાઇબલની કલમો: Necessity for

2 કલમો · 20 પાસાં

"Simplicity" શોધો

Necessity for વિશે કલમો

  1. ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને

  2. તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.