મુખ્ય સામગ્રી પર જાઓ

Simon વિશે બાઇબલની કલમો: 3. A brother of Jesus

2 કલમો · 7 પાસાં

3. A brother of Jesus વિશે કલમો

  1. શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી?

  2. શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?’ અને તેઓએ તેમને સ્વીકાર કર્યો નહિ.