મુખ્ય સામગ્રી પર જાઓ

Siege વિશે બાઇબલની કલમો: Offer of peace must be made to the city before beginning

3 કલમો · 4 પાસાં

Offer of peace must be made to the city before beginning વિશે કલમો

  1. ¶ જયારે તમે કોઈ નગર પર હુમલો કરવા જાઓ, ત્યારે તે પહેલાં તેને શાંતિનું કહેણ મોકલો.

  2. અને એમ થશે કે જો તે તમને સલાહનો પ્રત્યુત્તર આપીને તમારે માટે દરવાજા ઉઘાડે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તમને ખંડણી આપીને તમારા દાસ થાય.

  3. ¶ અને જો તે નગર તમારી સાથે સલાહ ન કરે પણ તમારી વિરુદ્ધ યુદ્ધ કરે તો તમે તે નગરને ઘેરો ઘાલો;