મુખ્ય સામગ્રી પર જાઓ

Shields વિશે બાઇબલની કલમો: In times of peace were hung up in towers or armouries

2 કલમો · 23 પાસાં

In times of peace were hung up in towers or armouries વિશે કલમો

  1. શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.

  2. ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!