Skip to content

Shamir વિશે બાઇબલની કલમો

4 કલમો · 3 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,

  2. ¶ અબીમેલેખના મરણ પછી, ઇઝરાયલને ઉગારવા સારુ ઇસ્સાખારના કુળના, દોદોના દીકરા પૂઆહનો દીકરો તોલા ઊઠ્યો, તે એફ્રાઇમના પહાડી મુલકમાંના શામીરમાં રહેતો હતો.

  3. તેણે ત્રેવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો અને શામીર નગરમાં દફનાવાયો.

  4. ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.