Jattir
31.4000, 35.0600 ગૂગલ નકશા પર જુઓ
Jattir નો ઉલ્લેખ કરતી કલમો
¶ પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
યાત્તીર તેનાં ગૌચર સહિત, એશ્તમોઆ તેનાં ગૌચર સહિત.
તેમ જ બેથેલમાંના વડીલોને, દક્ષિણના રામોથ-વાસીઓને તથા યાત્તીર વાસીઓને,
¶ હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,