મુખ્ય સામગ્રી પર જાઓ

Serah વિશે બાઇબલની કલમો: Called also Sarah, daughter of Asher.

3 કલમો · 1 પાસું

Called also Sarah, daughter of Asher. વિશે કલમો

  1. આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.

  2. આશેરની દીકરીનું નામ સેરાહ હતું.

  3. ¶ આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરાહ તેઓની બહેન હતી.