મુખ્ય સામગ્રી પર જાઓ

Selfishness વિશે બાઇબલની કલમો: All men addicted to

2 કલમો · 28 પાસાં

"Selfishness" શોધો

All men addicted to વિશે કલમો

  1. તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.

  2. કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.