Scepter વિશે બાઇબલની કલમો: A symbol of authority
A symbol of authority વિશે કલમો
હું તેને જોઉં છું, પણ તે અત્યારે નહિ. હું તેને જોઉં છું, પણ પાસે નહિ. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે. તે મોઆબના આગેવાનોનો નાશ કરી નાખશે. અને શેથના બધા વંશજોનો તે નાશ કરશે.
યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે,