મુખ્ય સામગ્રી પર જાઓ

Salt વિશે બાઇબલની કલમો: Elisha casts salt into the pool of Jericho to purify it

2 કલમો · 29 પાસાં

Elisha casts salt into the pool of Jericho to purify it વિશે કલમો

  1. એલિશાએ કહ્યું, “મને એક નવો વાટકો લાવી આપો અને તેમાં થોડું મીઠું નાખો.” એટલે તેઓ તેની પાસે લાવ્યા.

  2. ¶ એલિશાએ ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “ઈશ્વર એમ કહે છે, ‘મેં આ પાણીને નીરોગી કર્યા છે. હવે પછી તેમાં કોઈ મરણ થશે નહિ કે ફળ ખરી પડશે નહિ.’