મુખ્ય સામગ્રી પર જાઓ

Salah વિશે બાઇબલની કલમો: Called also Sala and Shelah. Son of Arphaxad and ancestor of Joseph.

8 કલમો · 1 પાસું

Called also Sala and Shelah. Son of Arphaxad and ancestor of Joseph. વિશે કલમો

  1. ¶ આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.

  2. ¶ જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો.

  3. શેલાના જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પણ પિતા થયો.

  4. ¶ જયારે શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર એબેરનો જન્મ થયો.

  5. એબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.

  6. આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.

  7. ¶ શેમ, આર્પાકશાદ, શેલા,

  8. જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો.