Ruth વિશે બાઇબલની કલમો: Goes to Bethlehem 2 કલમો · 8 પાસાં "Ruth" શોધો બધાં 48 Receives kindness from Boaz 15 Her devotion to Naomi 13 Under Naomi's instructions claims from Boaz the duty of a kinsman 9 Marries Boaz 5 Becomes an ancestor of Jesus 3 Goes to Bethlehem 2 Gleaned in the field of Boaz 1 The daughter-in-law of Naomi 1 Goes to Bethlehem વિશે કલમો રૂત ૧:૧૯¶ મુસાફરી કરતાં કરતાં તેઓ બન્ને બેથલેહેમ નગરમાં આવી પહોંચ્યાં જયારે તેઓ અહીં આવ્યાં ત્યારે નગરના સર્વ લોકો તેઓને જોઈને ઉત્સાહિત થયા. ત્યાંની સ્ત્રીઓએ કહ્યું, “શું આ નાઓમી છે?”રૂત ૧:૨૨¶ એમ નાઓમી અને તેની પુત્રવધૂ, રૂથ મોઆબણ, મોઆબ દેશથી બેથલેહેમ આવ્યાં, ત્યારે જવની કાપણીની મોસમ શરુ થઈ હતી.