મુખ્ય સામગ્રી પર જાઓ

Reproof વિશે બાઇબલની કલમો: Wisdom

2 કલમો · 70 પાસાં

"Reproof" શોધો

Wisdom વિશે કલમો

  1. ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

  2. સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે.