મુખ્ય સામગ્રી પર જાઓ

Reproof વિશે બાઇબલની કલમો: Hatred of, leads to destruction

2 કલમો · 70 પાસાં

Hatred of, leads to destruction વિશે કલમો

  1. સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.

  2. જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ.