મુખ્ય સામગ્રી પર જાઓ

Paseah વિશે બાઇબલની કલમો

4 કલમો · 3 પાસાં

"Paseah" શોધો

મુખ્ય બાઇબલ કલમો

  1. એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.

  2. ઉઝઝા, પાસેઆ, બેસાઈ,

  3. ¶ જૂના દરવાજાનું સમારકામ પાસેઆનો દીકરો યોયાદા તથા બસોદ્યાનો દીકરો મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના દરવાજા બેસાડ્યા અને મિજાગરાં જડીને ભૂંગળો બેસાડી.

  4. ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,