Gate
આ નામે પણ ઓળખાય છે: Gate of Yeshanah
31.7700, 35.2300 ગૂગલ નકશા પર જુઓ
Gate નો ઉલ્લેખ કરતી કલમો
¶ જૂના દરવાજાનું સમારકામ પાસેઆનો દીકરો યોયાદા તથા બસોદ્યાનો દીકરો મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના દરવાજા બેસાડ્યા અને મિજાગરાં જડીને ભૂંગળો બેસાડી.