મુખ્ય સામગ્રી પર જાઓ

Oboth વિશે બાઇબલની કલમો: A camping place of Israel in the forty years' wandering.

4 કલમો · 1 પાસું

A camping place of Israel in the forty years' wandering. વિશે કલમો

  1. ¶ ઇઝરાયલ લોકોએ આગળ મુસાફરી કરીને ઓબોથમાં છાવણી કરી.

  2. તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયે-અબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે.

  3. પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી.

  4. ¶ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી.