મુખ્ય સામગ્રી પર જાઓ

Obedience to God વિશે બાઇબલની કલમો: From the heart

2 કલમો · 45 પાસાં

"Obedience to God" શોધો

From the heart વિશે કલમો

  1. ¶ અને આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે,

  2. ¶ પણ ઈશ્વરનો આભાર કે તમે પાપના દાસ હોવા છતાં જે બોધ તમને કરવામાં આવ્યો, તે તમે હૃદયપૂર્વક સ્વીકાર્યો.