મુખ્ય સામગ્રી પર જાઓ

Nazarites વિશે બાઇબલની કલમો: Defiling themselves by the dead

2 કલમો · 20 પાસાં

Defiling themselves by the dead વિશે કલમો

  1. ¶ યહોવાહની સેવામાં તે નાઝીરી થાય ત્યાં સુધી તે સર્વ દિવસો સુધી તેણે મૃતદેહ પાસે જવું નહિ.

  2. પોતાનાં માતાપિતા કે ભાઈ બહેનના મરણ પર તેણે પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ, કારણ તેના ઈશ્વરનું વૈરાગીવ્રત તેને શિર છે.