મુખ્ય સામગ્રી પર જાઓ

Nail વિશે બાઇબલની કલમો: General references

2 કલમો · 4 પાસાં

"Nail" શોધો

General references વિશે કલમો

  1. તેથી સુથાર સોનીને હિંમત આપે છે, અને જે હથોડીથી કાર્ય કરે છે તે એરણ પર કાર્ય કરનારને હિંમત આપે છે, અને તેણે મૂર્તિને ખીલાથી સજ્જડ કરી કે તે ડગે નહિ.

  2. એ મૂર્તિને તેઓ સોનારૂપાથી શણગારે છે. અને તે હાલે નહિ, માટે તેને હથોડાથી ખીલા મારીને બેસાડે છે.