મુખ્ય સામગ્રી પર જાઓ

Mitylene વિશે બાઇબલની કલમો

2 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

  1. આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા.

  2. ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, (ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી) અમે મિલેતસમાં આવ્યા.