Mikloth વિશે બાઇબલની કલમો: 1. A Benjamite of Jerusalem
1. A Benjamite of Jerusalem વિશે કલમો
¶ યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.
¶ મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા.