Skip to content

Mikloth

3 કલમો · 12 કુટુંબના સભ્યો

Mikloth નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.

  2. ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.

  3. ¶ મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા.