Micah વિશે બાઇબલની કલમો: 3. Called Micha, son of Mephibosheth
3. Called Micha, son of Mephibosheth વિશે કલમો
મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો. અને સીબાના ઘરમાં જેઓ રહેતા તે બધા મફીબોશેથના દાસો હતા.
યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો. મરીબ્બાલનો દીકરો મિખા હતો.
¶ મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તાહરેઆ તથા આહાઝ.