મુખ્ય સામગ્રી પર જાઓ

Mercy Seat વિશે બાઇબલની કલમો: The blood of sacrifices on the day of atonement sprinkled upon and before

2 કલમો · 12 પાસાં

The blood of sacrifices on the day of atonement sprinkled upon and before વિશે કલમો

  1. ¶ ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.

  2. ¶ ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે.