Mercy Seat વિશે બાઇબલની કલમો: Placed upon the ark of testimony
Placed upon the ark of testimony વિશે કલમો
એ દયાસન ઉપર મૂકવું અને કરારકોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
¶ પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર આચ્છાદન કરજે.
તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.