મુખ્ય સામગ્રી પર જાઓ

Masters વિશે બાઇબલની કલમો: To deal with them in the fear of God

2 કલમો · 26 પાસાં

To deal with them in the fear of God વિશે કલમો

  1. ¶ વળી માલિકો, તમે દાસોની સાથે એમ જ વર્તો, ધમકાવવાનું છોડી દો, અને જાણો કે તેઓનો તથા તમારો પણ એક જ માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.

  2. માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા ચાકરો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.