મુખ્ય સામગ્રી પર જાઓ

Marriage વિશે બાઇબલની કલમો: Wedding robes adorned with jewels

1 કલમ · 83 પાસાં

Wedding robes adorned with jewels વિશે કલમો

  1. હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે.