મુખ્ય સામગ્રી પર જાઓ

Joash વિશે બાઇબલની કલમો

4 કલમો · 6 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ યોઆશનો દીકરો યરુબાલ પોતાના ઘરમાં રહ્યો.

  2. ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી પત્નીઓ હતી.

  3. શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેણે પણ તેને માટે એક દીકરાને જન્મ આપ્યો અને ગિદિયોને તેનું નામ અબીમેલેખ પાડ્યું.

  4. ¶ યોઆશનો દીકરો ગિદિયોન, ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો.