મુખ્ય સામગ્રી પર જાઓ

Good Works વિશે બાઇબલની કલમો: Holy women should manifest

2 કલમો · 42 પાસાં

"Good Works" શોધો

Holy women should manifest વિશે કલમો

  1. પણ સારાં કાર્યો દ્વારા ઈશ્વરપરાયણતા માનનાર સ્ત્રીઓને જે ઉચિત છે તેનાથી શણગારે.

  2. સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે.