Gold વિશે બાઇબલની કલમો: Overlaying the ark, &c
Overlaying the ark, &c વિશે કલમો
તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
¶ પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.