મુખ્ય સામગ્રી પર જાઓ

Emims વિશે બાઇબલની કલમો: A race of giants.

2 કલમો · 1 પાસું

A race of giants. વિશે કલમો

  1. ¶ અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.

  2. અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.