મુખ્ય સામગ્રી પર જાઓ

Eliab વિશે બાઇબલની કલમો: 1. A Reubenite, progenitor of Dathan and Abiram

2 કલમો · 4 પાસાં

1. A Reubenite, progenitor of Dathan and Abiram વિશે કલમો

  1. ¶ પાલ્લૂનો દીકરો અલિયાબ હતો.

  2. અલિયાબના દીકરા: નમુએલ, દાથાન તથા અબિરામ હતા. દાથાન તથા અબિરામ જેઓ કોરાહને અનુસરતા હતા જ્યારે તેઓએ મૂસા તથા હારુનની સામે બંડ પોકારીને યહોવાહ સામે બળવો કર્યો તે એ જ હતા.