મુખ્ય સામગ્રી પર જાઓ

Compared To Saints વિશે બાઇબલની કલમો: Lights

2 કલમો · 46 પાસાં

"Compared To Saints" શોધો

Lights વિશે કલમો

  1. તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.

  2. કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.