મુખ્ય સામગ્રી પર જાઓ

Christian Conduct વિશે બાઇબલની કલમો: Submitting to injuries

3 કલમો · 48 પાસાં

"Christian Conduct" શોધો

Submitting to injuries વિશે કલમો

  1. પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.

  2. જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે.

  3. જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા.