મુખ્ય સામગ્રી પર જાઓ

Chastity વિશે બાઇબલની કલમો: Drunkenness destructive to

3 કલમો · 21 પાસાં

"Chastity" શોધો

Drunkenness destructive to વિશે કલમો

  1. જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.

  2. આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.

  3. તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.