Census વિશે બાઇબલની કલમો: Of the Roman empire, by Caesar 3 કલમો · 2 પાસાં "Census" શોધો બધાં 8 A poll tax to be levied at each 5 Of the Roman empire, by Caesar 3 Of the Roman empire, by Caesar વિશે કલમો લૂક ૨:૧¶ તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે.લૂક ૨:૨કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી.લૂક ૨:૩બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.