મુખ્ય સામગ્રી પર જાઓ

Candlestick વિશે બાઇબલની કલમો: Symbolic

2 કલમો · 18 પાસાં

"Candlestick" શોધો

Symbolic વિશે કલમો

  1. ¶ જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ.

  2. તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની નીચે સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.