મુખ્ય સામગ્રી પર જાઓ

Caleb વિશે બાઇબલની કલમો: Leader of the Israelites after Joshua's death

2 કલમો · 9 પાસાં

Leader of the Israelites after Joshua's death વિશે કલમો

  1. ¶ ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.

  2. કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર પર આક્રમણ કરીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આખ્સાહનાં લગ્ન કરાવીશ.”