મુખ્ય સામગ્રી પર જાઓ

Bed વિશે બાઇબલની કલમો

3 કલમો · 8 પાસાં

"Bed" શોધો

મુખ્ય બાઇબલ કલમો

  1. જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની આસપાસ સાઠ યોદ્ધાઓ, સાઠ ઇઝરાયલી સૈનિકો છે.

  2. તેઓ તલવારબાજીમાં તથા યુદ્ધમાં કુશળ છે. રાત્રીના ભયને કારણે, તે દરેક માણસની તલવાર તેની જાંઘે હોય છે.

  3. સુલેમાન રાજાએ પોતાના માટે લબાનોનના લાકડામાંથી રથ બનાવ્યો.