મુખ્ય સામગ્રી પર જાઓ

Barnabas વિશે બાઇબલની કલમો: A Levite who gave his possessions to be owned in common with other disciples

2 કલમો · 14 પાસાં

A Levite who gave his possessions to be owned in common with other disciples વિશે કલમો

  1. ¶ યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.

  2. તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.